'દિયા ઓર બાતી હમ'ની એક્ટ્રેસે આપ્યો બિકીની Pose
'દિયા ઔર બાતી હમ' સીરિયલની એક્ટ્રેસ રિશિના કંધારીએ પોતાના હેક્ટિક શેડ્યૂલમાંથી સમય કાઢીને મુંબઇમાં વીકેન્ડ એન્જોય કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાની બિકીની બોડીથી બધાને આશ્ચર્યમાં નાખ્યા હતાં. રિશિના કંધારીએ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. જેમાં તે પાણીમાં બેસેલી જોવા મળે છે. ફોટોમાં તે ખૂબ રિલેક્સ મૂડમાં દેખાઇ રહી છે.
No comments:
Post a Comment